Breaking News

Crime News

Election 2022

માંડવી ખાતે આવેલ ધુણઈ ગામમાં 33 વર્ષીય  શખ્સે ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

માંડવી ખાતે આવેલ ધુણઈ ગામમાં 33 વર્ષીય  શખ્સે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર ધુણઈ...

લખપતમાં 30 વર્ષીય પરિણીતાએ  ઝેરી દવા ગટગટાવી

લખપત ખાતે આવેલ માતાના મઢમાં 30 વર્ષીય પરીણીતાએ કોઈ અગમ્ય કારણે ઝેરી દવા પી લઈ મોતને ભેટો કર્યો હતો. આ...

મુંદ્રા ખાતે આવેલ કાંડાગરામાંથી 65 હજારનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો

  મુંદરા ખાતે આવેલ મોટા કાંડાગરામાંથી 65,550નો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર સ્થાનિક પોલીસની ટીમ...

અમરેલી ખાતે આવેલ લાઠીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સને પોલીસે ઝડપી પાડ્યા

અમરેલી ખાતે આવેલ લાઠીમા જાહેરમા જુગાર પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા.આ અંગે મળેલ માહિતી અનુસાર અમરેલી ખાતે આવેલ લાઠીમાં...

ગાંધીધામ ભચાઉ હાઈવે પર ટ્રકમાં ડમ્પર અથડાતાં થયો અકસ્માત : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

  ગાંધીધામ ભચાઉ હાઇવે પર મોડી રાતના અરસામાં પૂર ઝડપે જતું ડમ્પર ટ્રકમાં અથડાતાં અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ...

અબડાસા ખાતે આવેલ નરેડી નજીક ટેન્કર પલટી જતાં પ્રવાહી રોડ પર ઢોળાઈ જતાં વાહનચાલકોને મુશકેલી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

અબડાસા ખાતે આવેલ નરેડી નજીક ટેન્કર પલટી જતાં પ્રવાહી રોડ પર ઢોળાઈ જતાં વાહનચાલકોને મુશકેલીનો સામનો કરવો પડ્યો હતો. આ...

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ

રાપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર ખાતે આવેલ ઉમૈયાં કાનમેર રોડ પર...

 પોલીસે વરસામડીની કંપનીમાંથી થયેલ 1.78 લાખના કેબલની ચોરી ભેદ ઉકેલી ચાર શખ્સોને ઝડપી પાડ્યા  

અંજાર ખાતે આવેલ વરસામેડીના સીમ વિસ્તારમાં આવેલ કંપનીના સોલાર પ્લાન્ટમાંથી રૂ.1.78 લાખની કિંમતનો કેબલ તસ્કરી કરનાર 4 શખ્સોને પોલીસે ઝડપી...