કિ.રૂ.40,67,400/-નો વિદેશી દારૂનો જથ્થો સામખ્યાળી નેશનલ હાઇવે રોડ કટારીયા પુલ પાસે થી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,પુર્વ -કચ્છ, ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ, ગાંધીધામ શ્રી સૌરભ સિંઘ સાહેબ નાઓ...