સરકારી માધ્યમિક શાળાઓમાં ૨૯૯ શિક્ષકોને રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરાયા
કચ્છ જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે નિમણુંક પામનાર ૨૯૯ જેટલા શિક્ષકોને રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે નિમણુંક પત્રો...