કોરોના મહામારીને સબંઘે સાવચેતી રાખવા પોલીસ અઘિક્ષકશ્રી, બોટાદનાઓના નેતૃત્વ હેઠળ બોટાદ આગામી તહેવારોની ઉજવણીમાં નિયમોનું પાલન કરવાં મિટીંગ યોજવામાં આવી
હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી અન્વયે બોટાદ શહેર તથા સમગ્ર જિલ્લાની જનતાને સાવચેતી સંદેશ આપવા સારૂ આગામી દિવસોમાં આવનાર ઈદના...