Breaking News

Crime News

Election 2022

પોરબંદરમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે ગાયત્રી નગરનો ઈસમ પકડાયો

પોરબંદરમાંથી ગેરકાયદેસર હથિયાર પિસ્તોલ સાથે એક ઈસમને એલસીબીએ પાડી પાડ્યો છે. આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી અનુસંધાને જિલ્લામાંથી હથિયાર ધારાના...

રીબડી સીમ વિસ્તારમાં ચાલતી જુગાર કલબ પર દરોડો : 8 શખ્સોની ધરપકડ

રાજકોટ- ગોડંલ હાઇવે પર આવેલા રીબડી ગામના ઉગમણા રસ્તે આવેલી સીમમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો...

ગોધરાની મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર ચાદર ગેંગના 7 સાગરીતો ઝડપાયા

ગોધરા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ હાર્દીક સેલ્સમાં અજાણ્યા તસ્કરોએ દુકાનમાંથી રૂ.6.48 લાખના મોબાઇલ, એસેસરીઝ તથા રોકડ રકમની તસ્કરી...

મહેમદાવાદ પંથકના માંકવા પાસે પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે એકનું મૃત્યુ

મહેમદાવાદ પંથકના માંકવા પાસે પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો છે. જેમાં એક અજાણ્યા...

મહાદેવનગરમાં મહિલાના ઘરે જુગારનો દરોડો, 3 પકડાયા

ભુજમાં એન્જિનિયરીંગ કોલેજ પાસે મહાદેવ નગરમાં રહેતી મહિલા પોતાના ધરે ખેલીઓ બહારથી બોલાવી જુગાર રમાડતી હતી અને એલસીબી ત્રાટકી હતી....

ધ્રાંગધ્રા આર્મી સૈનિક સાથે 1.29 લાખની ઠગાઇ

ધ્રાંગધ્રા આર્મીમાં ફરજ બજાવતા જવાનને ફોન પર કુરીયર આવ્યાનું જણાવી ઓટીપી અજાણ્યા ઇસમોએ માગ્યો હતો. આથી જવાને આટોપી જણાવતા તેમના...

લખતરના વિઠ્ઠલાપરાના તળાવ નજીકથી 923 બોટલ શરાબ પકડાયો

લખતર તાલુકાનાં વિઠ્ઠલાપરા ગામ પાસેથી સ્વિફ્ટ ગાડી અને તેમાંથી મોટી માત્રામાં વિદેશી શરાબ પકડી પાડ્યો હતો.જેમાં શરાબ કાર સહિત રૂ.3,69,700નો...

લવારપુર ગામમાં શિક્ષકના ઘરમાંથી 8.25 લાખના દાગીનાની તસ્કરી

લવારપુર ગામમા રહેતા અને મહેલજમા આવેલી પ્રાથમિક શાળામા આચાર્ય તરીકે ફરજ બજાવતા કર્મીના ઘરમા ખાતર પડ્યુ છે.પરિવારના સભ્યો રાજકોટના રસધારમા...

કુડાસણમા રહેતા અને ગિફ્ટ સિટીના યુનિટ હેડના બુલેટની તસ્કરી

કુડાસણમા રહેતા અને ગિફ્ટ સિટીમાં યુનિટ હેડ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘર આગળ પાર્કિંગમા પાર્ક કરવામા આવેલા બુલેટની તસ્કરી થતા...

અડાલજમાં કારમાંથી 80 હજારની માલમતાની તસ્કરી

અમદાવાદમા રહેતો પરિવાર પાલનપુર રહેતા મિત્રને મળવા જઇ રહ્યો હતો. તે દરમિયાન સાથે રહેલી દિકરીને ભૂખ લાગતા અડાલજમા આવેલી દુકાને...