Breaking News

Crime News

Election 2022

કચ્છમાં અલગ અલગ જગ્યાઓથી લાખોનો દારૂ ઝડપી પડાયો

ન્યૂયર નજીક આવી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાલ્ક સમયથી કચ્છમાં અલગ અલગ જગ્યાઓથી લાખોનો દારૂ ઝડપી પાડવામાં આવી રહ્યું છે...

અંજાર તાલુકાનાં ખેડોઈ ગામે બ્લેક ગાડી માંથી દારૂ ઝડપાયો

છેલ્લા કેટલાક દિવસોથી રોજ અલગ અલગ વિસ્તારોમાથી લાખોનો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે અંજર પોલિસને બાતમી મળેલ કે અંજારના...

પવનચક્કી ના કારણે કેટલાક પક્ષીઓના થાય છે મોત

વન્યજીવન ના રક્ષણ માટે કચ્છ સૌથી સુરક્ષીત ગણાતું હતું.પરંતુ અત્યારે કચ્છ દેત્યાકાર પવનચક્કી ઓથી ઘેરયલું છે.આ પવનચ્ક્કીના કારણે એક પક્ષીઓના...

માંડવી તાલુકાના કોડાય ગામે આચાર્ય ભગવંત સુબોધ સુરીશ્વરજી મહારાજની 31મી પૂણ્યતિથી નિમિત્તે બગીચા, ચબુતરા, પાર્શ્વ પ્રભુજી ના રજત રથનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું

માંડવી તાલુકાના કોડાય ગામે આચાર્ય ભગવંત સુબોધ સુરીશ્વરજી મહારાજની 31મી પૂણ્યતિથી નિમિત્તે બગીચા અને ચબુતરાનો તેમજ પાર્શ્વ પ્રભુજી ના રજત...

જુનાગઢ: સામાન્ય વાતચીતમા પથ્થર મારીને ઇજાઓ પહોંચાડી

જુનાગઢ: બી ડીવીઝનના ઝાંઝરડા રોડ સાઈબાબા મંદિરની સામે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા શીલ્પાબેન ચુડાસમાએ દાખલ કરાવેલ ફરિયાદમાં શખ્સો જીજ્ઞાસાબેન અને તેના...

જૂનાગઢ: બામણ ગામે યુવક ઉપર છરી વડે કરાયો હુમલો

જુનાગઢ તાલુકાના બામણ ગામે હોટલે ચા પીવા ઉભેલ કેશોદના યુવક પર બાપ અને દિકરા બંને શખ્સો ગાળો ભાંડી છરી અને...

ભેસાણમાં વરલી મટકાનો જુગાર ઝડપાયો

ભેસાણના પરબ રોડ પર ખુલ્લે આમ વરલી મટકાનો જુગાર રમી રમાડતો વીરલભાઈ પોપટ લોહાણાને 10150ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો....

રાજકોટ: હવે કોરોનામાં થોડી રાહત

રાજકોટ જિલ્લામાં હવે કોરોનામાં થોડી રાહત જોવા મળી રહી છે. મંગળવારે ત્રણ દર્દીઓના મોત પછી આજે એક દર્દીનું મોત થયું...

બોટાદ અને બરવાળા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા

બોટાદ જિલ્લા પત્રકાર એકતા સંગઠન ની મીટીંગ તાલુકાની  કમિટીની રચના કરવા માટે શ્રી નેસડિયા  હનુમાનજી મંદિર  ખાતે મીટીંગ મળી જેમાં...