એક મેડીકલ સ્ટોરમાં ફરજ બજાવતી નર્સીંગ મહિલા સાથે અશ્ર્લીલ પજવણી કરાઇ
વેરાવળમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં એક મેડીકલ સ્ટોર વિભાગમાં ફરજ બજાવતી નર્સીંગ મહિલા કર્મચારી બે દિવસ પૂર્વે બપોરના સમયે એકલી કામ...
વેરાવળમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં એક મેડીકલ સ્ટોર વિભાગમાં ફરજ બજાવતી નર્સીંગ મહિલા કર્મચારી બે દિવસ પૂર્વે બપોરના સમયે એકલી કામ...
અંજાર ખાતે રૂ.૮.૫૨ કરોડના ખર્ચે પૂર્વ કચ્છની નવી આર.ટી.ઓ કચેરીનુંરાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું અંજાર ખાતે રૂ. ૮.૫૨...
કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદ્ત આગામી તા.૩૧/૧/૨૦૨૧ સુધી વધારવામાંઆવી છે તેમજ કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સુચનાઓઅનુસાર નિયત પ્રવૃતિ...
પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મી. ત્રિજયામાં ૫ થી વધુને એકત્રિત થવા મનાઇઃ ૧૪૪ કલમ મુજબ જાહેરનામું જારીઃ ગુજરાત જાહેર સેવા આયોગ...
સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરતા.૨/૧ થી ૩/૧ સુધી કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ...
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ગુજરાતગેસ અને રેડક્રોસ સોસાયટી દ્રારા આપત્તિ લક્ષી જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો...
આગામી તા.૧૪મી જાન્યુઆરી-૨૦૨૦ના મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય, કચ્છ જિલ્લાના વિસ્તારોમાં આ તહેવાર નિમિતે કેટલાક લોકો જાહેર માર્ગો/રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે...
આવતીકાલ એટલે શનિવારનો દિવસે. શનિવારના દિવસે હનુમાનજીનો મહિમા ગાવામાં આવતો હોય છે. ત્યારે જામનગરમાં આવેલ કિશાન ચોક વિસ્તારમાં આવેલા દશકાઓ...
રાજકોટ તરફથી આવી રહેલ રાત્રીના સમયે લગભગ 1:00 થી 1:30 નાં ગાળા દરમિયાન એક શાકભાજી ભરેલ પીકઅપ બગોદરાના ભોગાવો પુલ...
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામમાં શનીદેવ મંદીરની સામે ચામુંડા માતાજીના મઢના ખુલ્લા મેદાનમાં સ્વામી વિવેકાનંદ યુવા મંડળ ગુજરાત રાજ્ય...