Breaking News

Crime News

Election 2022

ગુજરાતમાં મોત 100ની પાર, 24 કલાકમાં ગુજરાતમાં 229 પોઝિટિવ, અમદાવાદમાં સૌથી વધુ 128 કેસ નવા આવ્યાં

બુધવારે નોંધાયેલા વધુ 13 મૃત્યુ સાથે ગુજરાતમાં મોતનો આંકડો કુલ 103 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 229 નવા કેસો સાથે...

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના બંગલા પર ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલનો કોરોના ટેસ્ટ પોઝીટીવ

મહારાષ્ટ્રમાં વિઆઈપી બંગલામાં તૈનાત મુંબઈ પોલીસના જવાન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, મુંબઈમાં કેન્દ્રીય સામાજિક ન્યાય આધિકારિકતા મંત્રી રામદાસ આઠવલેના...

મહિલા સાથે તુચ્છ વર્તન કરતા અમદાવાદના એ.એસ.આઈ સસ્પેન્ડ

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એ. એસ. આઈ યુસુફખાન ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ઇસનપુરથી એક મહિલા મદદ માટે...

જમાતે એલ એ હદીસના મૌલાના હારૂન સનબાલીની તમામ મુસ્લિમ બિરાદરો અને ભારતવાસીઓને કોરોના લોકડાઉનના સંદર્ભ માં અપીલ

ઉમરાળા ગામ જિલ્લો ભાવનગર સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ ઉમરાળા ના વતની રસિકભાઈ સવાણી ની વતન પ્રત્યે અદભુત સેવા

આ દેશ સમાજ સેવક, દાતાઓ અને શૂરવીરોની ખાણ છે. બાળપણથી જ જેનામાં સમાજ સેવાનાં ગુણોનું સિંચન થયું હોય તે સેવાની...

રાજ્ય અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંકલનથી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા એક દિવસનો પગાર અર્પણ રૂપિયા 5,60,256/-નો મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન

ભાવનગર જિલ્લાના ઉમરાળા આધાત્મિક સાધના કેન્દ્ર દ્વારા શાકભાજી તથા કિરાણા કીટનું વિતરણ

ઉમરાળા ખાતે આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા લોકડાઉનને અનુલક્ષીને ઘરે-ઘરે તાજા શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉમરાળાના પોલીસ સબ ઇન્સપેક્ટર...

અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી ગ્રાહકો ભેગા કરી કુલ રૂ.૨૧૫૦/-ના સોપારી તથા તમાકુના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે...

ગુજરાતમાં કોરોના કેર યથાવત : કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં રાજ્ય દેશમાં ત્રીજાથી બીજા નંબરે આવી ગયું

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલામાં 239 કેસ સાથે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરેથી...

દેશલપર અને વાંઢાય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું

આકરી ગરમીના દોર વચ્ચે ભુજ તાલુકાના દેશલપર, વાંઢાય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભુજમાં ગરમીનો પારો...