Breaking News

Crime News

Election 2022

કચ્છ પૂર્વ વન વિભાગના ભુજ રેન્જ સ્ટાફ દ્વારા જંગલી ભૂંડના શિકારીઓ સામે કાર્યવાહી : ૧.૨૦ લાખ દંડ ફટકારી વાહન જપ્ત

કચ્છ માં શિકાર પ્રવૃતિઓને રોકવા ડૉ.સંદીપ કુમાર, મુખ્ય વન સંરક્ષકશ્રી, કચ્છ વન વર્તુળ ની સુચના અને જી.ડી.સરવૈયા, નાયબ વન સંરક્ષકશ્રી,...

ભવાની પાર્કિંગમા પાર્ક કરેલ ટ્રકમાં પથ્થરની આડસમાં ચોરખાનુ બનાવી છુપાવીને લાવેલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મહે.પોલીયા મહાનિરીક્ષર થી વિવાગ લેવડીયા સાંહેબ સરહદી મેન્જ-ધ્રુજ તથા પુર્વ કચ્છ પોલીયા અધિક્ષક શ્રી સાગર બાયમાર સાહેબનાઓ તરફલી આગામી ૩૧...

સ્કુટર પર સવાર એક વ્યક્તિ અચાનક બેહોશ થયો : મોત સાક્ષાત હેલ્મેટમાં બેઠું હતું

copy image પગના તળિયેથી જમીન સરકી જાય તેવો બનાવ સામે આવી રહ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર હાલમાં એક રૂંવાડા...

દયાપર નજીકથી ગેરકાયદેસર રેતી ભરેલું ટ્રોલી સાથેનું ટ્રેકટર ઝડપાયું

copy image લખપત ખાતે આવેલ દયાપર નજીક મોરગર જતા માર્ગ પરથી ગેરકાયદેસર રેતી ભરેલું ટ્રોલી સાથેનું ટ્રેકટર ઝડપી પાડવામાં આવેલ...

આણંદ ખાતે આવેલ તારાપુરમાંથી 17 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ચાર શખ્સ ઝડપાયા : 50 લાખ રૂપિયાનું રોકાણ કરી 1 કરોડની નકલી નોટો ખરીદી લોકોને પધરાવવાનું હતું ષડયંત્ર

52 લાખના શરાબના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું

copy image અંજાર પોલીસ દ્વારા બે માસમાં પકડાયેલા 52 લાખના શરાબના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા...

હિમાચલપ્રદેશમાં બરફનું તોફાન તેમજ દેશમાં અનેક સ્થળો પર વરસાદી માહોલ

copy image આજે સમગ્ર દેશ બરફવર્ષા, કરાવૃષ્ટિ અને વરસાદથી ઠૂંઠવાઈ રહ્યો છે.ત્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારો પર...

અઢી વર્ષ પૂર્વે થયેલ લગ્નના સમાધાન પેટે લેવામાં આવેલ 3 લાખ પરત ન ચૂકવી ઠગાઈ આચારનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image સૂત્રો જણાવી રહ્યા છે કે અઢી વર્ષ પૂર્વે થયેલ લગ્નના સમાધાન પેટે 3 લાખની ઠગાઈ થવાનો મામલો પોલીસ...