Breaking News

Crime News

Election 2022

મોટી વિરાણીમાં ભૂંગામાં આગ લાગવાના મામલે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image નખત્રાણાના મોટી વિરાણી ગામે પ્રેમ સબંધમાં આપઘાત કરી લીધાના મનદુઃખે ભૂંગામાં આગ લગાડનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ...

માનકુવામાં હીટ એન્ડ રનના બનાવમાં આધેડ મહિલાનું મોત

copy image માનકુવામાં મહિન્દ્રા શો-રૂમ નજીક ચાર્લીને જતા મહિલાને અજાણ્યો ટ્રક ચાલકે ટક્કર મારી નાસી ગયા બાદ ગંભીર ઈજાઓને કારણે...

કચ્છડો ફરી વિશ્વમાં છવાયો; વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં કચ્છનાં સ્મૃતિવનને મળ્યું સ્થાન

આપણા કચ્છએ ફરી વિશ્વમાં ગુજરાત અને ભારતનો ડંકો વગાડયો. UNESCO ના આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત...

કોડકી નજીક પગપાળા જતી પાંચ મહિલાઓને કારચાલકે ટક્કર મારતાં મહિલાઓ ઘાયલ

ધાર્મિક પ્રસંગ પતાવીને પરત ઘરે જવા નીકળેલી કોડકીની મહિલાઓને મજૂરીકામ અર્થે આવેલા પરપ્રાંતીય શખ્સોએ પોતાના કબજાની ઈકો ગાડી પૂરઝડપે હંકારીને...

ગાંધીધામમાં બંધ ઘરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

copy image ગાંધીધામના શક્તિનગરના એક મકાનમાં જેમાં માત્ર એકલા વૃદ્ધ રહેતા હતા તે પાંચ દિવસથી ખુલ્યું નહતું અને તેમાંથી દુર્ગંધ...

ગોપાલપુરીની સસ્તા અનાજની દુકાનના સંચાલકનો પરવાનો રદ

copy image કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી ગેરરીતિને ઉઘાડી પાડવા પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી...

કંડલા નજીક ભંગારના વાડામાં આગ ભભૂકી: બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

COPY IMAGE કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પાછળ આવેલા ભંગારના વાડામાં કોઈ કારણસર આગ ભભૂકી હતી, જેને પગલે અગ્નિશામક દળોએ પાણીનો...

ગંજીપાના વડે જુગાર રમતી 11 મહિલાઓને પકડી પાડતી ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ

copy image ભુજના જયનગર વિસ્તારમાં જુગાર અંગે પડાયેલા દરોડામાં પત્તા ટીંચતી 11 મહિલાઓને ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં...

ભુજના એક શખ્સના ઓનલાઈન ઠગાઈમાં ગયેલા રૂા. 65 હજાર પોલીસે પરત અપાવ્યા

copy image ભુજના અરજદારના નાણાં ખાતામાં જમા કરાવવાના બહાને ખાતામાંથી જુદા-જુદા ટ્રાન્ઝેક્શન કરી રૂા. 64,908 પડાવી લેવાયાના કેસમાં પોલીસે તાત્કાલિક...

રાપરનાં કલ્યાણપરમાં વધુ એક દેશી બંદૂક મળી આવી

copy image રાપર તાલુકાના કલ્યાણપર વાડી વિસ્તારમાંથી પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે દેશી બંદૂક સાથે શખ્સની અટક  કરી  હતી.પોલીસે ઠેબા વાડી વિસ્તારમાં  કાર્યવાહી કરી હતી. આરોપીએ સૂકા ઘાસચારામાં દેશી હાથ બનાવટની બંદૂક સંતાડી હોવાની તપાસ  હાથ ધરી હતી. તપાસ  દરમ્યાન    રૂા. પાંચ હજારની કિંમતની દેશી હાથ  બનાવટની બંદૂક મળી  હતી. પોલીસે આરોપી વિરુદ્ધ   આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી