ભરૂચની કંપનીમાં બોઈલર બ્લાસ્ટ, 5નાં મોતની આશંકા, 40થી વધુ ઈજાગ્રસ્ત
ભરૂચના ઝઘડિયાથી વધુ એક કંપનીમાં બ્લાસ્ટ (Bharuch Boiler Blast) થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઝઘડિયામાં UPL કંપનીમાં બોઈલર બ્લાસ્ટ...
ભરૂચના ઝઘડિયાથી વધુ એક કંપનીમાં બ્લાસ્ટ (Bharuch Boiler Blast) થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઝઘડિયામાં UPL કંપનીમાં બોઈલર બ્લાસ્ટ...
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો તમામ લોકો માટે આશ્ચર્યજનક રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીનું દિલ્હી મોડલને સુરતની જનતાએ વધાવ્યું...
ઈન્દોરમાં પાર્ટી કરીને પરત ફરી રહેલા 6 મિત્રનાં મોત ફુલ સ્પીડ આવી રહેલી કાર ટેન્કરમાં ઘૂસી ગઈ, કોઈનો હાથ તો...
રાપર તાલુકા મા સૌ પ્રથમ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવી રાપર ને કર્મભૂમિ બનાવનાર ડો. માધવ મઠ ને વાગડ...
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું ભાયાવદર ગામ કે જે નગરપાલિકા સંચાલિત ગામ છે જેમાં સ્થાનિક રહેતા નીરજભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો છે...
ચોપાટી મેદાનમાં પોલીસે પ્રવીણ લખમણભાઈ સોલંકી રે. મીઠાપુરવાળાને ૭૭૧૦ની કિંમતનો ગાંજો ૧૨૮૫ ગ્રામ સાથે પકડીને ગુન્હો નોંધ્યો છે. જૂનાગઢ રેન્જના...
અમરેલી જિલ્લાના બાબરાની સીમમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ બાબરાના પાટીદાર જીન પાછળ...
માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે આધેડને તેના જ ગામમાં તેના પાડોશમાં રેહતા બે શખ્સો સાથે નવલખી પોર્ટ પર કોલસાના ટ્રક...
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એટીએમને નિશાન બનાવવાના બનાવો વધી રહ્યા છે . વલસાડ જિલ્લાના વાંકલમાં જાહેર રસ્તા પર આવેલા બેંક ઑફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો . રાત્રે બેંક ઑફ બરોડાનું એટીએમ રાખ્યું હતું તે દુકાનમાં તસ્કર દાખલ થયો હતો . મોઢે કપડું બાંધી તસ્કરે દુકાનમાં ઘૂસી સાધનો વડે એટીએમને તોડવાનો પ્રયાસ કર્યો હતો . જોકે , મશીન ન તૂટતા તે થોડીવારમાં એટીએમ કેબિનમાંથી બહાર નીકળી ગયો છે . આ દરમિયાન નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસના જવાનોએ શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા વ્યક્તિની પૂછપરછ કરી હતી . ત્યારબાદ શંકા જતા તેની અટકાયત કરી હતી . વ્યક્તિની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે છ્સ્ તોડવાનો પ્રયાસ કર્યો હતો હોવાની કબૂલાત કરી હતી . આથી પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો . પોલીસે તેની પાસેથી મશીન તોડવાના સાધન સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે . આરોપીની ધરપકડ સાથે જ બેંક ઑફ બરોડાના એટીએમ માં બેંક દ્વારા લોડ કરવામાં આવેલા રોકડા રૂ પિયા ૫ લાખથી વધુની રકમ બચી ગઈ છે . વલસાડ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના ગુનાહિત ભૂતકાળ અંગે પણ તપાસ હાથ ધરી છે . મહત્ત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વાપી સેલવાસ રોડ પર પણ એક ખાનગી બેંકના એટીએમને તોડવાનો પ્રયાસ થયો હતો . જોકે , એ વખતે પણ આરોપીઓ એટીએમ તોડવામાં નિષ્ફળ રહ્યા હતા . આથી બેક્નના એટીએમ માં લોડ કરવામાં આવેલા કરોડો રૂ પિયા બચી ગયા હતા . આ કેસમાં બે આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા . આ દરમિયાન ચોંકાવનારી વાત એ પણ બહાર આવી છે કે બંને ઘટનાઓમાં બેક્નો દ્વારા લાખો અને કરોડો રૂ પિયા એટીએમમાં ભરેલા હોવા છતાં પણ એટીએમ ને રાત્રે સિક્યુરિટી ગાર્ડ વિના જ રેઢા મૂકી દેવામાં આવે છે . આ કારણે જ એટીએમ તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે . પોલીસ વિભાગ દ્વારા એટીએમને રામ ભરોસે છોડી દેતી બેંકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે .
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી ટાણે ડુંગરા પોલીસે હાથ ધરેલા ખાસ પેટ્રોલિંગ દરમિયાન તેમણે 12 બોરની બંદુક અને 3 જીવતા...