Breaking News

Crime News

Election 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૩જી નવેમ્બરે સેનાના જવાનો સાથે દિવાળી ઉજવશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ૩જી નવેમ્બરે સંભવિત કચ્છની મુલાકાતે આવનાર છે. તેઓ કચ્છના ધોરડો ખાતે સરહદી વિસ્તારમાં હંમેશા સરહદ પર...

નીરોનાં યુવા ગ્રુપ દ્વારા આયોજિત આયુર્વેદિક મેડિકલ ચેકઅપ તથા દવા નું મફત માં વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

જીલ્લા પંચાયત આરોગ્ય શાખા ના સહયોગ થી નીરોનાં યુવા ગ્રુપ દ્વારા આયોજિત આયુર્વેદિક મેડિકલ ચેકઅપ તથા દવા નું મફત માં...

મુંદરાની બજારમાં દિવાળીનો ઉત્સાહ જોવા મળ્યો

સવાર અને સાંજનો મુંદરા અને બારોઈની મુખ્ય બજારનો સિનારિયો બદલાઈ ગયો છે. મીઠાઈ, રેડીમેડ ગારમેન્ટ, બૂટ-ચપલ, હોઝિયરી અને સુશોભનની વસ્તુઓ...

હાલમાં જ મચ્છર, મેલેરિયા, ડેંગ્યુ સહિતનું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રવાસીઓને આકર્ષવા માંડવી કાંઠો સજ્જ છે પણ દરિયા કિનારે કચરો

ઘણા સમયથી ધંધા-રોજગારમાં મંદી સેવતો પ્રવાસન ઉદ્યોગ નવા વર્ષથી સારા ધંધા-રોજગારની આશા સેવી રહ્યો છે. દેશ-વિદેશોમાં ખ્યાતનામ માંડવી દરિયાકાંઠો સહેલાણીઓને...

દિવાળીની ઉજવણી કરવા ભુજની વેપાર-વાણિજ્યની ધોરી નસ સમાન ઐતિહાસિક શરાફ બજારને રોશનીથી સજાવટ કરાઇ

કોરોનાના કપરા સમય બાદ ફરી હર્ષોલ્લાસથી દિવાળી મનાવવા શરાફ બજાર, કંસારા બજાર, વાસણ બજાર અને સોના-ચાંદી વેપારી મિત્રમંડળ દ્વારા યોજાયેલા...

સમગ્ર કચ્છમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે છેવાડાનો લખપત તાલુકો પણ છેલ્લા 15 દિવસથી’ તાવ-શરદીના ભરડામાં સપડાયો છે.

તાલુકામાં ઝીણા જંતુ અને મચ્છરનો ઉપદ્રવ હાલમાં અતિશય વધ્યો છે. અગાઉ વરસાદ પડી ગયા બાદ ડીડીટી છંટકાવ કરાતો, હવે છંટકાવ...

જામનગર શહેરમાં દિવાળી ટાંકણે જ એકાએક શનિવારે કોરોનાનો વિસ્ફોટ થતાં એકસાથે એક જ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાતા ભારે હડકંપ મચી ગયો

જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ પછી શનિવારે કોરોના વિસ્ફોટ થયો છે. દિવાળીના ટાકણે જ શહેરમાં એકી સાથે પાંચ કોરોના પોઝિટિવ...

જામનગરના આવેલ એક કારખાનામાં ધોળા દિવસે પ્રવેશી તસ્કરો રૂપિયા એક લાખ 45 હજારની ચોરી કરી

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના ઉદ્યોગનગરમાં ઇન્દિરા રોડ પર આવેલ ભોલેનાથ કોલોનીમાં એક કારખાનામાં ધોળા દિવસે પ્રવેશી તસ્કરો રૂપિયા એક લાખ...

ભુજમાં બંધ ઘરનાં તાળાં તોડી તસ્કરોએ ફરી એકવાર ઘરફોડ ચોરીને અંજામ આપ્યો

 જિલ્લાના આ મુખ્ય મથકે રેઢું પડ ભાળી ગયા હોય તેમ તસ્કરોએ ફરી એકવાર ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. શહેરમાં અંજલિનગર...

કોરોના વેક્સિનેશનમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી અને અત્યાર સુધીમાં 100 કરોડ ડોઝ લાગ્યા તેની ઉજવણીના ભાગ રૂપે અંજારમાં ઉજવણી કરાઇ

સરકાર દ્વારા કોરોના વેક્સિનેશનમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી અને અત્યાર સુધીમાં 100 કરોડ ડોઝ લાગ્યા તેની ઉજવણીના ભાગ રૂપે અંજાર શહેર...