ભુજ તાલુકાનાં નોતિયાર ભખરીયા ગ્રામ પંચાયત ની મુલાકાત લેતા જણાયું કે ત્યાં ના લોકો રોડ પાણી ગટર જેવી સામાન્ય સુવિધા થી વંચિત છે તો જોઈએ કચ્છ કેર નો ખાસ અહેવાલ.
અમારી કચ્છ કેર ની ટીમે ભુજ તાલુકાનાં નોતિયાર ભખરીયા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. સરકાર જયારે વિકાસની વાતો કરી રહી...