Breaking News

Crime News

Election 2022

જલારામ જયંતિએ અંજારમાં જલારામ અન્યક્ષેત્ર શરૂ.

જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતી નિમિત્તે જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દ્વારા જલારામ અન્નક્ષેત્ર નો પ્રારંભ કરવામાં આવ્યો. સચ્ચિદાનંદ મંદિર...

કેન્સરની બિમારીથી કંટાળી વૃદ્ધાએ આત્મહત્યા કરી.

આણંદસર ગામે રહેનાર ૭૦ વર્ષના જેનાબાઈ હારુંન ચાવડા નામના એક વૃદ્ધ મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કરીને મોતને ઘાટે ઉતરીયા...

વર્ષ ૨૦૨૦નું અંતિમ ચંદ્રગ્રહણ.

આ વર્ષ 2020 નું અંતિમ ચંદ્રગ્રહણ ૩૦મી નવેમ્બરના સોમવારે દેખાશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે બપોરે 1:04 મિનિટે ઉપછાયા ગ્રહ શરૂ થશે....

મૂળ ઠંડીના દિવસો બાકી છે ત્યારે શિયાળાની સવારના મોર્નિંગ વોક શરૂ.

કારતક મહિનો બેસતાની સાથે કચ્છ પર ઠંડી એ પગ જમાવવાની શરૂઆત કરી છે. ત્યારે નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં નલિયામાં...

માનનીય શ્રી સુરેશભાઈ અરજણભાઈ મહેશ્વરી સમાજ તથા કેરા ગામનું ગૌરવ.

માનનીય શ્રી સુરેશભાઈ અરજણભાઈ મહેશ્વરી તે અધિક જિલ્લા સરકારી વકીલશ્રી તથા એડી.પબ્લિક પ્રોસિક્યુટર ની કચ્છ જીલ્લા માટે સાંસદ અને ધારાસભ્યો...

ઠંડીનું પ્રમાણ વધતા ગરમ વસ્ત્રોમાં ઘરાકી જોવા મળી.

ઑચિંતા વાતાવરણમાં બદલાવ આવતાં ઠંડીના વધતાં પ્રમાણમાં ગરમ વસ્તુઓની ખરીદીમાં પણ વધારો જોવા મળ્યો છે. રોડ પર બેસતા વેપારી પાસે...

ભુજ શહેર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

આજરોજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ભુજ તથા પીઆઈ એમ આર બારોટ ભુજ એ ડિવિઝન પોસ્ટે. તેમજ સીટી ટ્રાફિક પીએસઆઇ ઝાલા...

સોગંદવિધિ કરીને આજરોજ બરવાળા આંબેડકર નગર 2 માં ૫૧ નવયુવાનને સંગઠનમાં જોડીને આગળની રણનીતિ ઘડવામાં આવી.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ ટીમ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે અને છઠ્ઠી ડીસેમ્બર બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિન નિમિત્તે ગઢડા...

ઉપલેટામાં લોહાણા મહાજન સમાજ દ્વારા સંત સિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 221 મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી.

"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ" ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની 221 મી જન્મજયંતી ઉજવણી...

કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોને ટેસ્ટિંગ વધારવા સુચના.

દેશમાં કોરોનાનાં કેસમાં થતાં વધારાને પગલે કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રિય પ્રદેશોને પોતાને ત્યાં ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી...