Breaking News

Crime News

Election 2022

અંજારમાં જિનિંગ ફેકટરીમાં આગઃ ભુજના મીરઝાપર ગામે ગૌશાળામાં આગથી ઘાસ ખાખ

કચ્‍છમાં બનેલા આગના બે અલગ અલગ બનાવોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. અંજારના સત્તાપર રોડ...

કચ્‍છમાં છેડતી અને દુષ્‍કર્મના બે બનાવો અંગે ફરિયાદ

કચ્‍છના અંજારના જીઆઇડીસી વિસ્‍તારમાં રહેતી પરિણીતાએ પોતાની સાથે મિત્રતા રાખનાર યુવાન વિરુદ્ધ બળજબરીની ફરિયાદ કરી છે. ફિરોજ અબ્‍દુલ શેખ નામના...

લખપતના કાનમેર પાસે સીમાડામાં આગથી 15 એકરમાં ઘાસ સળગીને ખાક

લખપત તાલુકાના કાનમેર પાસેના સીમાડામાં જર્જરીત વીજ વાયરમાંથી સૂકા ઘાસ પર પડેલા તણખાએ આગનું રૂપ લેતાં 15 એકર જેટલી જમીનમાં...

કચ્છમાં ૯ હજાર આયુષ્યમાન કાર્ડ બોગસ હોવાની શકયતા વચ્ચે બ્લોક : તબીબ સહિત ચાર વિરૂધ્ધ કાર્યવાહી

પ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી લોકપ્રિય યોજના આયુષ્યમાન ભારત હેઠળ બોગસ કાર્ડ બની રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે કચ્છમાં તપાસ શરૂ કરાઇ...

માખેલ ટોલનાકા નજીક ટ્રકમાંથી 1.18 લાખ ના સોયાબીન તેલ ના બોક્ષ ચોરી

રાપર તાલુકાના આડેસર પોલીસ મથકે થી મળતી વિગતો મુજબ રાજસ્થાનના રહેવાસી ડ્રાઇવર ડાલુરામ ટિકમાંરામ જાટ ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક આવેલી...

નાની ચીરઈ માથી એક લાખના બુલેટની ચોરી

 ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે નાની ચીરઇ ભારત પેટ્રોલ પંપ સામે રોડ ઉપર  શીવેન્દ્રપાલસિંઘ સિંધ એ પોતાનું રૂપિયા...

દુધઈમાં પરિણીતાની છેડતી કરી ને ધોકાથી માર મારનાર સામે ફરિયાદ

દુબઇ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે દુધઈ વાડી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા પોતાના સંતાનોને સ્કૂલેથી લેવા માટે જુની...

સામખિયાળી-મોરબી હાઈવે ઉપર બેકાબૂ ટ્રક અડફેટે યુવાનનું મૃત્યુ

લાકડીયા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે સામખિયાળી-મોરબી હાઇવે ઉપર આસુવીરા હોટલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હુકમાંરામ ઉર્ફે હરિરામ લાખારામ...

મેઘપર બોરીચીમાં પત્નીએ ભાઈઓ સાથે મળી પતિ અને સસરાને ધમકી આપી

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર બોરીચી ના શ્રીજી નગર સોસાયટીના મકાન નંબર 70 રહેતા પ્રમોદભાઈ કિશનચંદ ભાટીયા...

કિડાણા માં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, પોલીસે ફરિયાદ નોંધી

ગાંધીધામ બી ડિવિઝન મથકે સારુંબાઇ હુસેન મમણ એ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સંભુ ઉર્ફે પાલું, કાર્તિક શંભુ,રમેશ ઉર્ફે બાપુ,નગરશેઠ...