Breaking News

Crime News

Election 2022

અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભાણમેર ગામે બુટલેગરે ઘરમાં તિજોરી, કબાટ અને રસોડામાં બનાવેલ ભોંયરામાં સંતાડી રાખેલો શરાબ ઝડપાયો

ભિલોડા: ગુજરાતમાં દારૂબંધી કડક કાયદા છતાં જુદાજુદા પ્રકારણે ગુજરાતમાં શરાબ ઘુસાડવામાં તથા સંતાડવામાં આવે છે. જેમા અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભાણમેર...

આદિપુર,અંજારમાં આંકડા લખતા બે ઇસમો પકડાયા

આદિપુર બસ સ્ટેશન બહાર તેમજ અંજારના કસ્ટમ ચોક નજીક પોલીસે દરોડો પાડીને આંકડાનો જુગાર રમાડતા બે ઈસમોની અટક કરી લીધી...

આદિપુર, માખેલમાં દારૂ સાથે 3 પકડાયા

પૂર્વ કચ્છમાં આદિપુર તેમજ રાપર તાલુકાનાં માખેલ ટોલ નાકા નજીક પોલીસે 43,000ના દારૂ સાથે 3 ઈસમોની અટક કરી લીધી હતી....

મુન્દ્રાના બારોઈ ગામમાં આવેલ બાપુનગરનો રહેવાસી એક યુવાન ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો

મુન્દ્રાના બારોઈ ગામમાં આવેલ બાપુનગરનો રહેવાસી અશોક ગોવિંદ સથવારા(ઉ.વ.18)ગત રાત્રિના અરસામાં મુન્દ્રા બારોઇથી શાડાઉ જતાં રોડ ઉપર આવેલ વડના ઝાડ...

પૂર્વ કચ્છના અંજાર શહેર તેમજ અંજાર શહેરના આસપાસના ગામડાઓ માં કમોસમી વરસાદના ભારે જાપ્ટા પડ્યા હતા.

પૂર્વ કચ્છના અંજાર શહેર તેમજ અંજાર શહેરના આસપાસના ગામડાઓ માં કમોસમી વરસાદના ભારે જાપ્ટા પડ્યા હતા.

જય શ્રી સ્વામી નારાયણ  ભુજ તાલુકાનાં કેરા ગામના રહેવાસી નવીન ધનજી વેકરીયા (માંડવી વાળા) જે  અક્ષર નિવાસી થયેલ છે તેમની સ્મશાન યાત્રા આવતીકાલે સવારે 8:00 કલાકે  તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

કરજણની ગણેશધામ સોસાયટીમાં ઇસમોનો તરખાટ, ત્રણ ઘરમાં તસ્કરી

કરજણ નગરની એક સોસાયટીમાં ગત રાત્રના અરસામાં ત્રાટકેલા ઇસમો ત્રણ ઘરમાંથી હજારો રૂપિયાની મતા લઈ ગયા હતા. કરજણના જૂના બજાર...

બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં 1 નું મૃત્યુ , 21 ઇજાગ્રસ્ત

લખપત તાલુકાનાં દયાપાર અને બિટિયારી પાસે ગત રાત્રના અરસામાં જીપ અને કાર વચ્ચે અકસ્માતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં...

જામનગર: સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરવાના કેસમાં શખ્સને સાત વર્ષની સજા

જામનગરના એક વિસ્તારમાં રહેતાં એક પરિવારની સગીર પુત્રીને ઉઠાવી જઇ પંચમહાલ જિલ્લાના ઇસમે બળજબરી પુર્વક શારીરીક સંબંધો બાંધી તેણી પર...

બનાસકાંઠાના કૂચવાડા નજીક ટ્રેલરે રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં સવાર ૪ યુવકના મૃત્યુ નીપજ્યા

બનાસકાંઠાના કૂચવાડા ટોલ ટેક્સ નજીક ટ્રેલરે રિક્ષાને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર 4 યુવક મૃત્યુ નિપજ્યા...