દાનપેટીમાંથી રોકડ રકમ ચોરીને આરોપી ફરાર:મોડસર મંદિરમાં તસ્કરી
અંજાર તાલુકાના મોડસર ગામે આવેલ રાધેક્રિષ્ના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને દાનપેટીમાંથી આશરે રૂા. 1,200ની રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ સામે...
અંજાર તાલુકાના મોડસર ગામે આવેલ રાધેક્રિષ્ના મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને દાનપેટીમાંથી આશરે રૂા. 1,200ની રોકડ રકમની ચોરી કરી હોવાનો બનાવ સામે...
અહીંના ગળપાદર નજીક ધોરીમાર્ગે રોયલ્ટી પાસ વગર બેફામ દોડતાં ડમ્પરને અટકાવવા જતાં વાહનચાલકે અને તેના સાગરીતે સરકારી કામગીરીમાં રૂકાવટ કરી...
માળિયા પાસે હાઈવે પર કાલે બપોરે એક એવું હૃદય કંપાવી દે તેવું દ્રશ્ય સર્જાયું કે જોનારની આંખો પણ ભીની થઈ...
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) અંતર્ગત ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા તેમજ યુવાનો અને વિવિધ વિભાગોની ભાગીદારીથી ટીબી નિર્મૂલનની...
શ્રી લચરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાશ્ચનરીક્ષકશ્રી, સરહદી રેન્સજ, ભુજ તથા શ્રી શ્ચવકાસ સુ ંડા સાહેબ પોલીસ અશ્ચધક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા...
દુધઈ પો.સ્ટે. વિસ્તારની જનરક્ષક ૧૧૨ વાહનમાં તા. ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ સાંજે ૧૬:૪૩ કલાક આસપાસ કોલ આવતા જણાવેલ કે દુધઈ પોલીસ...
અંજાર વીજ કચેરીમાં ડેપ્યૂટી ઈજનેર પર સરકારી કામગીરી દરમ્યાન સાત શખ્સોએ હુમલો કરી ગાળાગાળી કરી, મારી નાખવાની ધમકી આપતાં બનાવ...
ભચાઉ તાલુકાના વાંઢિયા નજીક ધોરીમાર્ગ ઉપર વાંકાનેર, ગારિયા ગામથી પદયાત્રા માતાના મઢ આવતા યુવાનને કારે હડફેટમાં લેતાં તેનું મોત થયું...
પૂર્વ કચ્છ પોલીસ પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા અપહરણ, પોકસો જેવા ગંભીર ગુનામાં 10 વર્ષની સજા પામેલા તથા છેલ્લાં બે વર્ષથી...
ધમડકાથી બુઢારમોરા વચ્ચે જાહેર માર્ગ પર બાઇકને બોલેરોએ ટક્કર મારી બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.સૂત્રો પરથી મળતી માહિતી તપાસ દરમ્યાન...