અબડાસાના રામપર-અબડા ગામના રહેવાસી એવા સિધિક ઉરસ પઢિયાર નામના યુવકના રહસ્યમય મૃત્યુના ચારેક મહિના જૂના કિસ્સામાં આજે મરનારની સ્કોર્પિયો જીપકાર ભુજ-માંડવી ધોરીમાર્ગ ઉપર માવજી તલાવડી અંદરથી મળી .
અબડાસાના રામપર-અબડા ગામના રહેવાસી એવા સિધિક ઉરસ પઢિયાર નામના યુવકના રહસ્યમય મૃત્યુના ચારેક મહિના જૂના કિસ્સામાં આજે મરનારની સ્કોર્પિયો જીપકાર...