ભુજમાં નગરપાલિકા તંત્ર દરેક બાબતે નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે ઢોરવાડા માટે પણ સરખી કામગીરી કરવામાં ન આવી ત્યારે ભુજમાં રખડતાં ઢોરની સમસ્યા દિવસો દિવસ વધતી જ જોવા મળે છે.
ભુજ શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોની સમસ્યા વધતી જ જાય છે. શહેરના ઘણા વિસ્તારોમાં રખડતાં ઢોરને કારણે અકસ્માતો સર્જાતા...