Breaking News

Crime News

Election 2022

કોરોના વાયરસ હેઠળ કચ્છમાં નવા ૪૨ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરાયા

જિલ્લામાં કોરોના વાયરસના પગલે છેલ્લા ૨૪ કલાકમાં ૪૨ વ્યકતિઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. કુલ ૨૨૨૫ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા...

ભુજ, ગાંધીધામ અને આદિપુરમાં ત્રણ આઇસોલેશન હોસ્પિટલ તૈયાર કરાશે

ગાંધીધામની સ્ટલગ અને આદિપુરની હરી ઓમ હોસ્પિટલોને ધ ગુજરાત એપેડમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ કલેકટર દ્વારા હસ્તગત લેવામાં આવી છે તેમજ...

કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, કમોસમી વરસાદ

કચ્છ જિલ્લાના વાતાવરણમાં એકા-એક પલટો આવ્યો હતો. લોકડાઉનની પરિસિૃથતી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા તાથા...

ગુજરાતમાં કોરોનાના 4 નવા પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 179એ પહોંચ્યો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. ચારેય કેસ લોકલ ટ્રાન્સમીશનના છે. ચાર નવા કેસ નોંધાયા જેમાં...

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5000ને પાર, 149ના મોત નીપજ્યા

કોરોના મહામારીએ દુનિયાની સમક્ષ મોટુ સંકટ ઉભુ કરી દીધુ છે. ભારત પણ આની અસરથી બાકાત નથી. દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોના...

ગાંધીધામમાં મહિલાનો પીછો કરીને છેડતી કરનાર શખ્સ સામે ફરિયાદ

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જૂની સુંદરપુરી ખેતરપાળ ચોકમાં પગપાળા જતા ૩૫ વર્ષીય મહિલાનું આરોપી મહેશ...