Breaking News

Crime News

Election 2022

બળદિયામાં પાણીની હોજ માં નાહવા પડેલી બાળકીઓના ડૂબી જવાથી મોત

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે બળદિયા ગામની સીમમાં આવેલ વિશ્રામભાઇ મૂળજીભાઈ રાઘવાની વાડીએ હોજ નાહવા પડેલી આઠ વર્ષીય મુળી...

ધાણેટીમાં યુવક યુવતીનો સજોડે આપઘાત

પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ મહીસાગરના સંતરામપુર તાલુકાના સરસવા ગામ ના અને હાલ ધાણેટી ત્રીકમભાઈ આહીરની વાડીએ...

માધાપરના કોરોનાગ્રસ્ત મૃતકના પુત્ર અને ચાર કર્મીઓએ ખાસ કીટ પહેરી અગ્નિદાહ આપ્યો

કોરોનાથી માધાપરના ૬૨ વર્ષિય દર્દી જગદીશભાઈ સોનીનું બુાધવારે સાંજે મોત નિપજયુ હતુ. કોરોનાથી કચ્છમાં પ્રાથમ મોતના પગલે તંત્રમાં દોડાધામ મચી...

લખપત પંથકની મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ફરી પોઝિટિવ

પાંચ દિવસ પહેલા કોરોનાનો જેમનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે તેવા લખપતના આશલડી ગામની ૫૯ વર્ષિય મહિલા દર્દીનો ફરી રિપોર્ટ પોઝીટીવ...

કચ્છમાં માહી ડેરી દ્વારા એક દિવસ માટે દુધ લેવાની ના પડાતા પશુપાલકોમાં રોષ

લોકડાઉન ટાંકણે ખરા આૃર્થમાં મદદરૃપ થવાના બદલે માહી ડેરી દ્વારા પોતાના પશુપાલકોને અન્યાય કરાતો હોય તેમ ગત ૧૩ તારીખે એક...

કોરોનાના કહેર વચ્ચે પ્રસુતાની ૧૦૮ મા ડીલીવરી

રાપર તાલુકાના મેવાસા ગામની સીમમાં રહેતા વાલજીભાઈ ની પત્ની ભારતીબેન ને ડિલિવરી નો દુઃખાઓ થતાં તેમના પતિ વાલજીભાઈ ને લોકડાઉન ...

ગાંધીધામ સંકુલમાં ઇલેક્ટ્રિકની દુકાનોને શરતી મંજૂરી આપવા માંગ

ગાંધીધામ ઈલેક્ટ્રીક ડીલર્સ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ રમેશભાઈ પટેલ અને સેક્રેટરી વિનોદભાઈ ખૂબ સંતવાણી જિલ્લા કલેકટરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે...

મેઘપરની યુવતી ગુમ થયા બાદ શિણાયની સીમમાંથી મૃતદેહ મળ્યો

આદિપુર પોલીસે નોંધના આધારે વિગત આપતા જણાવ્યું હતું કે મેઘપર માં  રહેતા હીનાબેન મહેશ્વરી ઉંમર અઢાર  ૧૪ એપ્રિલના હું ઘરેથી...

કીડાણાનો વિદ્યાર્થી રાજસ્થાનમાં ફસાયો

લોક ડાઉનમા ગાંધીધામ તાલુકા કિડાણા ગામનો વિદ્યાર્થી રાજસ્થાન પરીક્ષા આપવા જતા ફસાયો છે તેના માતાપિતા દ્વારા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત...

કચ્છમાં કોરોનાથી પ્રથમ મોત બાદ ૧૦ પોલીસમેનના સેમ્પલ લેવાયા

માધાપરના મૃતક જગદીશ સોનીને ચેપ કયાંથી લાગ્યો? તંત્ર ઊંધા માથે, માધાપર, ભુજ, જામનગર પછી હવે મુંબઈ તરફ તપાસ : કચ્છમાં...