Breaking News

Crime News

Election 2022

અંજારના ગુરુકુળનગર-1માં રહેતા ધારાશાસ્ત્રીને સાસરિયાં દ્રારા જાનથી મારી નાખવાની ધમકી આપી

અંજારના ગુરુકુળનગર-1માં રહેતા ધારાશાસ્ત્રી પોતાની પત્નીથી કંટાળી જતાં સાસરિયાઓને આ બાબતે ફરિયાદ કરતાં સાસરિયાઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી...

મોટા કપાયા નજીક બાવળોની ઝાડીઓ માથી શરાબ સાથે એક આરોપીની ધડપકડ

મુંદરાના મોટા કપાયા પાસે બાવળની ઝાડીમાંથી પોલીસે રૂ. 4000ના શરાબ સાથે એક આરોપીની અટક કરી હતી. મોટા કપાયા ન્યૂપોર્ટ જતા...

આદિપુરના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 90 હજારની ચોરી

આદિપુરના બંધ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 90 હજારની મતાની ચોરી થઈ હોવાની આદિપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાઇ છે. આ બાબતે...

અબડાસા તાલુકાનાં પૈયા ગામના યુવકે વ્યાજના રૂપિયા ન ચૂકવતાં જાનથી મારી નાખવાની ધમકી

અબડાસા તાલુકાનાં પૈયા ગામમાં યુવાનને વ્યાજના રૂપિયા ન ચૂકવતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ત્રણ આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધી...

ભુજ માધાપર હાઇવે પર ભંગારના વાળામાં લાગી આગ.

ભુજ માધાપર હાઇવે ઉપર આવેલ એક ભંગારના વાડામાં કોઈક કારણોસર આગ લાગવા થી દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના...

દહીંસરા પાસે અગાઉના ઝઘડા બાબતે ધોકા વડે મારામારી કરીને ઇજાઓ પહોચાડી

દહીંસરા પાસે સામાન્ય બાબતમાં મામલો ઉગ્ર બનતા બબાલ સર્જાઈ હતી. જ્યારે દહીંસરા પાસે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખીને અબ્દુલ મામદ સુમરા(ઉ.વ.30)(રહે.દેઢીયા,તા....

કેરાની મસ્જિદમાં સોશિયલ મીડિયાના ગ્રૂપ બાબતે ઉશ્કેરાઈને ધોકા વડે મારમાર્યો

ભુજ તાલુકાના કેરા ગામે સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવવા બાબતે મામલો બિચક્તા ઘોકા વડે મારમારીનો બનાવ બનવા પામ્યો છે. પોલીસ તરફથી...

મોરબી રાજપર પાસે અકસ્માતમાં ત્રણ યુવાનોના કરૂણ મૃત્યું

મોરબીના રાજપર પાસે સાંજના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીના કબીર ટેકરી પાસે રહેતા રાહુલપ્રસાદ, ધર્મેન્દ્રકુમાર અને વિરપર ગામના ધર્મેન્દ્ર...

માધાપરમાં ડેરીમાં ઘૂસી ઇસમે ફર્નિચર સહિતની વસ્તુઓને તોડફોટ કરીને આતંક મચાવ્યો

ભુજ માધાપર હાઇવે વિસ્તારમાં આવેલ ડેરીમાં એક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ધૂસી ત્યાંની મિલકતમાં નુકસાન પહોચાયું હતું. આ બાબતે પોલીસ ફરિયાદ...

ભારવાડા પાસે ટ્રેકટર સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો : 2 પોલીસમેન ઘાયલ

ભારવાડ પાસે ટ્રેકટર સાથે બાઇક અથડાતા બે પોલીસમેન ઘાયલ થયા હતા. ટ્રેક્ટર ચાલકે ઓચિંતો ટ્રેકટરને વિંઝરાણા તરફ વાળતા અકસ્માત સર્જાયો...