પડાણા ધોરીમાર્ગ ઉપર ટેઈલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયું
copy image પડાણા ધોરીમાર્ગ ઉપર ટેઈલર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું...
copy image પડાણા ધોરીમાર્ગ ઉપર ટેઈલર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનનું મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું...
copy image વાહન મુન્દ્રા પોલીસ પાવાપુરી ચાર રસ્તા પાસે ચેકિંગમાં ચાલી રહી હતી ત્યારે ટુ-વ્હીલર સાથે આ રસ્તા પરથી પસાર...
copy image ગાંધીધામના શક્તિનગરના શોપિંગ કોમ્પલેક્સ પાસે દારૂનો જથ્થો કારમાંથી સગેવગે કરાય તે પહેલાં જ એ-ડિવિઝન પોલીસ પહોંચી જતાં પોલીસને...
ભરૂચના વાગરા તાલુકામાં આવેલી GIDCમાં શ્રમિકોને લઈને જઈ રહેલી પીકઅપ વાનની બ્રેક ફેઈલ થઈ જતા પલ્ટી મારી ગઈ હતી. જેમાં...
દરશડી ગામે કપાસના વેપાર દરમિયાન વજનકાંટાને લઈ સર્જાયેલી બવાલ પછી થયેલી નાસભાગ બાદ શખ્સ બેભાન થયા હતા અને હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામતાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ગઢશીશા પોલીસે હાલતુરત અકસ્માત મોત અંગે નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની એફએસએલ તપાસ માટે જામનગર મોકલ્યો હતો. ત્યાંથી હેવાલ આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા થવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસે આપેલી વિગતો અનુસાર , અન્ય વેપારીઓ સાથે દરશડી ખાતે કપાસનો સોદો કરવા ગયા હતા, જ્યાં થયેલી નાસભાગ બાદ તે શખ્સ બેભાન થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક ગઢશીશામાં આવેલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. તે દરમિયાન, મોમાયમોરા ના અગ્રણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી દરશડીના ખેડૂતો...
copy image આદીપુર પો.સ્ટે. વિસ્તારમાં ટ્રાફીક ની કામગીરીમાં હતા તે દરમ્યાન મુન્દ્રા સર્કલ રોડ ઉપર આદીપુર એક ઇસમ પોતાના કજાનુ...
copy image આ કામે એ.સી.બી. ગાંધીઘામને માહિતી મળેલ કે, કચ્છ જિલ્લામાં ગાંધીધામ ખાતે આવેલ સ્ટરલીંગ હોસ્પિટલમાં ‘‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન...
ભચાઉ તાલુકાના એક ગામની સીમમાંથી બે શખ્સે એક બાળકીનું અપહરણ કરી બાદમાં એક શખ્સે તેના ઉપર બળાત્કાર આચર્યો હતો. વાગડના ભચાઉ તાલુકાના એક ગામની સીમમાં આ બનાવ બન્યો હતો. સીમમાં રહેતી એક બાળકી પાસે બે શખ્સો આવ્યા હતા અને આ શખ્સોએ બાળકીને લલચાવી - ફોસલાવીને બાઇક પર બેસાડી તેનું અપહરણ કરી ગયા હતા. બાદમાં એક ઇસમે લગ્નની લાલચ આપી ભોગ બનનાર બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. લાકડિયા પોલીસે આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેમને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.
અંજાર નજીક કંપનીના મેનેજરની કારમાં તોડફોડ કરી શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંજાર નજીક સતાપર રોડ માધવ વિલા સોસાયટીમાં બન્યો હતો. મનાક્ષિયા કોટેડમેટલ-ચાંદ્રાણી કંપનીના સહાયક જનરલ મેનેજર એવા ફરિયાદી આ સોસાયટીમાં કંપનીની ઓફિસ પાસે કાર પાર્ક કરવા ગયા હતા ત્યારે આરોપી ત્યાં આવી તમારી કંપનીએ નોકરીમાંથી છૂટો કર્યો છે, ઉપરથી અહીં ગાડી કેમ રાખે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. ફરિયાદી જતા રહેતાં રાત્રિના ભાગે આ શખ્સે કારના કાચ તોડી નાખ્યા હતા જે અંગે ફરિયાદીને જાણ થતાં તે ત્યાં જતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને બનાવમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
રાપર તાલુકાના ધબડામાં ખેતર બાબતે ત્રણ શખ્સોએ વૃદ્ધ ઉપર હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી આદિપુરમાં રહેનાર ફરિયાદી પોતાના વતન રાપરના ધબડા ગામે ગયા હતા જ્યાં પોતાનાં ખેતરે કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા, પરંતુ કંઇ કહ્યા વગર ચાલ્યા ગયા હતા અને બાદમાં લાકડી, છરી, ધારિયું લઇને આવ્યા હતા અને ખેતર બાબતે બોલાચાલી કરી આ વૃદ્ધ ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી