ભુજની સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજ ખાતે છેલ્લા ૩ વર્ષની જેમ આ વર્ષે પણ આયાન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું.૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા.
સંસ્કાર સ્કુલ મધ્યે આયના નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટી કોલેજમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સંસ્કાર સ્કુલના ચિંતનભાઈ મોરબિયા,કિરીટભાઇ...