ભાવનગરમાં કેસોમાં આવ્યો અચાનક ઉછાળો, એક સાથે 17 પોઝિટીવ નોંધાતા આરોગ્ય તંત્રમાં મચ્યો ખળભળાટ
ગુજરાતમાં વધતા જતા કોરોનાને કેસ વચ્ચે ભાવનગરમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. અને એક સાથે 17 પોઝિટિવ કેસ સામે...
ગુજરાતમાં વધતા જતા કોરોનાને કેસ વચ્ચે ભાવનગરમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. અને એક સાથે 17 પોઝિટિવ કેસ સામે...
ગાંધીધામમાં ખોડિયાર નગર વિસ્તારમાં જુગાર રમી રહેલા ત્રણ ખેલીઓને પોલીસે રૂ.12 હજાર રોકડ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી...
રવિવારે ભુજની જુની શાકમાર્કેટ પાસે આવેલી કિશન ફુડ પોઇન્ટ નામની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાંથી ધુમાડા નિકળતા આસ-પાસના વેપારીઓએ દુકાનદારનું...
લોકડાઉનમાં ઘરથી બહાર નીકળવાની મનાઇ છે ત્યારે ભુજના ગણેશનગરમાં આવેલા ગરબી ચોકમાં બેસીને જુગાર રમતી છ મહિલાઓ પોલીસના હાથે 10...
https://twitter.com/i/status/1256891923047936000
અમદાવાદમાં કોરોનાના રોગચાળાએ અત્યંત ગંભીર વળાંક લીધો છે. રોજેરોજના દર્દીઓના આવી રહેલા આંકડા અને મૃત્યુનું વધી રહેલું પ્રમાણ ચિંતા ઉપજાવનારું...
વેકેશનની મોજ એટલે કાં તો વિદ્યાર્થીઓ જાણે આૃથવા તો શિક્ષકો. પરંતુ, આ ઉનાળુ વેકેશન પ્રાથમિક શાળાના શિક્ષકો માટે સજા બની...
કોવીડ-૧૯ની મહામારીમાં ખડે પગે સેવા લોકોની સેવા કરનારા કચ્છના કોરોના વોરીયર્સનું ભુજ મિલીટરી સ્ટેશનના ઉચ્ચ અિધકારીઓ દ્વારા મીટાઈ વહેચીને સન્માન...
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19ના નવા 374 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 5428 થઈ...
જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સૈન્યના જવાનો અને આતંકીઓની વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય સેનાના કર્નલ, મેજર સહિત 5 જવાનો શહીદ થયા છે....