Breaking News

Crime News

Election 2022

જખૌ જુથ ગ્રામ પંચાયતના સરપંચને કરાયા સસ્પેન્ડ

ભુજ : જખૌ જુથ ગ્ર્ગમ પંચાયતના સરપંચ દ્વારા સરકારશ્રીનિવિવિધ યોજનાઓના વિકાસ નરેગાના કામોમાં આચરાયેલો ભ્રષ્ટાચાર જગ જાહેર હતો.જિલ્લા વિકાસ અધિકારી...

દીવમાં બ્યુટીફિકેશન પ્રોજેકટનો સામાન તસ્કરી કરનાર ૯ની અટક

દીવના નાગવા માં બ્યુટીફીકેશન પ્રોજેક્ટનું કામ ચાલુ છે લોક ડાઉંન માં કોન્ટ્રાક્ટર અને શ્રમિકો પોતપોતાના ગામી જતા રહ્યા હોવાથી ક્ધસ્ટ્રક્શન...

શરાબના કેસમાં જામીનમુક્ત થયેલા વૃધ્ધ આરોપીનું દવા પિ લેતા મોત

જૂનાગઢ: બાંટવા ખાતે રહેતા વૃધ્ધ પ્રથમ વખત દારુના કેસમાં પોલીસે પકડતા જામીન પર છુટ્યા બાદ તેને આઘાત લાગી જતાં મગજનો...

કમોસમી વરસાદને કારણે કેસર કેરીની સિઝન 3 અઠવાળિયા પહેલા જ થઈ જશે પુરી

રાજકોટ: દર વર્ષે કેરીની સીઝનની આતુરતાથી રાહ જોતા લોકો માટે આ વર્ષે ઘણુ ખરાબ રહ્યું. આ વર્ષે કેરી માર્કેટમાં ઘણી...

ગુજરાત સરકાર નું જે પશુ પાલન ખાતું છે તે પશુ ધન માટે કેટલો સજ્જ છે

ગુજરાતમાં સૌથી વધુ પશુધન ધરાવતા કચ્છ જીલ્લામાં પશુઓને કોરોના થી બચાવવા પશુપાલન ખાતું કેવા પગલા લે છે.... પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિકને તાત્કાલિક વિગતો...

અમેરિકામાં કો૨ોનાના સંક્રમણનો બીજો તબકકો શરૂ થયો હોવાના સંકેત

અમેરિકાનું અર્થતંત્ર લોકડાઉન પછી સૌથી ઝડપથી ટ્રેક ઉપ૨ આવી ગયુ હોવાના અહેવાલ હતા ત્યાં જ જયોર્જ ફલોયર્ડના અપમૃત્યુથી જે અશાંતિ...

સુરત પછી વડાલી તાલુકામાં વેવાઈ-વેવાણના બીજા પ્રેમપ્રકરણનો બનાવ, ઘરેથી ભાગી જતા ચકચાર પામી

       વડાલીના થેરાસણામાં કોરોનાના કારણે લોકડાઉન સમયે વેવાઈ-વેવાણ વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તેઓ ર દિવસ પહેલા ભાગી ગયા હતા.ત્યાર બાદ...

રાજ્યના 45 તાલુકામાં હળવાથી વરસાદ, જૂનાગઢના માળિયા અને બોટાદના ગઢડામાં અતિ ભારે વરસાદ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર પંથકમાં પડી...