ભુજ તાલુકાનાં ભુજોડી ગામે આવેલું પ્રવાસન સ્થળ વંદે માતરમ મેમોરિયલ નિયમોનું ભંગ કરીને બનાવવામાં આવ્યું છે.તો આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
ભુજ તાલુકાનાં ભુજોડી ગામ સ્થિત પ્રવાસન સ્થળ આશાપુરા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત સંસદ ભવન એ એક ખુબ જ મોટું મહાપાયા પર...