Breaking News

Crime News

Election 2022

કંડલા પોર્ટના ગોડાઉનમાં આગ લાગવાથી ૭.૫૦ લાખના એરંડાની ભુસી સળગીને રાખ બની ગઈ.

કંડલા પોર્ટમાં આવેલ વેરહાઉસમાં કંપનીના ગોડાઉનમાં આગ લાગવાથી રૂ|.૭.૫૦ લાખના એરંડાનો ભુસો સળગીને રાખ બની ગયો હતો. જો કે સમય...

સમગ્ર દેશમાં મહિલા દિનની ઉજવણી હોંશભરે કરવામાં આવી તેવામાં જ ભુજના સખી વન સ્ટોપ સેન્ટરમાં પણ આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.

તા.૮.૩.૧૮ ના રોજ સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રિય મહિલા દિન તરીકે તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભુજ શહેરના સખી વન સ્ટોપ...

ભુજમાં વિશ્વ મહિલા દિન નિમિતે કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કાર્યકર્તા ઓ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

તા.૮.૩.૧૮ ના રોજ વિશ્વ મહિલા દિન નિમિતે ભુજ શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની બહેનો દ્વારા આંતરાષ્ટ્રિય મહિલા...

કચ્છ જિલ્લાના ખાવડા ગામના રહેવાસી ને કોઈ અજાણ્યા શખ્સે કોઈ અગમ્ય કારણોસર માથાના ભાગે કુહાડીથી માર માર્યો જેઓ ઘાયલ થતાં તેઓને ભુજની જી.કે.જનરલમાં ખસેડાયા.

ભુજ તાલુકાનાં ખાવડા ગામના રહેવાસી જુસબ ઇસ્માઇલ સમા ( ઉ.વ.૩૨ ) ને જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો...

ભુજના કોલીવાસમાં રહેતા શખ્સને વાયોર ગામના શખ્સ દ્વારા પીઠના ભાગે પાઈપથી માર મારી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડાઇ.

ભુજ શહેરના કોલીવાસના રહેવાશી મહેશ આચાર કોલી ( ઉ.વ.૩૦ ) મૂળ ગામ વાયોર અબડાસા તાલુકાનાં જાણવા મળતી વિગતો અનુસાર વાયોર...

કચ્છ જિલ્લા પંચાયતની યોજવામાં આવેલી સામાન્ય સભામાં ચુંટાયેલા અધિકારી તેમજ પદાધિકારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા.આ અધિકારીઓ માટે આ સામાન્ય સભા એક ગાર્ડન જેવુ સ્થળ બની રહ્યું.

ગુજરાતનાં સૌથી મોટા કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં ૪૯૭.૮૬ કરોડની પુરાંતવાળા ૧૯૪૫.૮૯ કરોડની રકમના ત્રીજા અંદાજપત્ર...

ભુજના વીશીના સભ્યોએ રૂપિયા ન ભરતા લેણું થઈ જતાં સંચાલક વેપારી દ્વારા આત્મહત્યા ત્રણ દિવસથી લાપતા રહ્યા મૃતદેહ મળ્યો સ્યુસાઇડ નોટમાં તમામ વિગતો દર્શાવી.

તેમની પાસેથી ઝેરની બોટલ પણ મળી આવતી હતી. આ બાદ તેમને જનરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તેમને મૃત જાહેર...

આંતરરાષ્ટ્રીય વુર્મન્સ ડે નિમિતે અને સરકાર શ્રી ના આયોજન મુજબ ૮ મી માર્ચના જે બાળકીએ જન્મ લીધો તેના વધામાગાં કરવામાં આવ્યો .

આંતરાષ્ટ્રીય વુમન્સ ડે નિર્મિતે  સરકાર શ્રીના આયોજન મુજબ ૮ માર્ચના જેટલી બાળકીઓ જ્ન્મ લેશે તે બાળકીઓનું સન્માન કરીને તેમને ચાંદીનો...

જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના અધ્યક્ષ સ્થાને સામન્ય સભા ખોલવામાં આવી હતી.

જિલ્લા પંચાયતની સામન્ય સભા પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના અધ્યક્ષસ્થાને  યોજવામાં આવી હતી. આ સામન્ય સભામાં ખાસ કરીને વિકાસના કામના મુદે વિપક્ષ...

internation woman day નિમિતે ભુજની માનવજ્યોત સંસ્થા અને સમદેવ સેવાશ્રમ દ્વારા ભુજના અંતરિયાળ વિસ્તારની મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવ્યું.

આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થઈ હતી ત્યારે ભુજના માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા શહેરના શ્રમજીવી એરિયાની અંદર મહિલાઓને...