Breaking News

Crime News

Election 2022

ભુજ તાલુકાનાં સેડાતા નજીક S.T. બસના ડ્રાઇવરને કારના ચાલકે સાઈડ ન આપતા માર માર્યો.

ભુજ તાલુકાનાં સેડાતા ગામ નજીક S.T. નિગમના ડ્રાઇવર રાકેશ સવાભાઇ ભાદરકા ને જી.જે.12 બી.આર. ૨૫૧૧ નં વાળી કારના ચાલકે સાઈડના...

ભચાઉ તાલુકાનાં અધોઈ ગામની સીમમાં રૂ.૧.૨૪ કરોડની ખનીજ ચોરી કરતાં પાંચ શખ્સો ઝડપાયા.

ભચાઉ તાલુકાના અધોઈ ગામની સીમમાં રૂ. ૧.૨૪ કરોડની ખનીજ ચોરીમાં પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી....

લખપત તાલુકાનાં આશાલડી ગામથી દોલતપર સડક વચ્ચે કોઈ અજાણ્યા તૂફાનના ચાલકે બાઇક સાથે ટક્કર કરતાં અકસ્માત સર્જ્યો.

તા.૮.૨.૧૮ : નો બનાવ લખપત તાલુકાનાં આશાલડી ગામથી દોલતપર સડક વચ્ચે રોડ ઉપર આશાલડી ગામની બાજુમાં પોતાની કબ્જાની તૂફાન ગાડી...

ભુજ શહેરના સંજયનગરી GIDC લાભુબેનની ઘરની દીવાલ ઓથે ચાર શખ્સો જુગાર રમી-રમાડતા ઝડપાયા.

તા.૮.૨.૧૮ : નો બનાવ ભુજ શહેરના સંજયનગરી G.I.D.C. લાભુબેનના ઘરની બહાર દીવાલ ઓથે રમજુ રહેમતુલા મમણ, હુશેન રમજુ ત્રાયા,સલીમ રમજુ...

ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર એક શખ્સે ટ્રાફિકને તેમજ રાહદારીઓને અડચણરૂપ બને તેમ ગાડી પાર્ક કરી ગુન્હો કર્યો.

તા.૮.૨.૧૮ : નો બનાવ ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર પ્રેમજી રવજી જોગી નામના શખ્સે પોતાના કબ્જાનું પિયાગો છકડો...

ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર એક શખ્સે જાહેરમાં ગાડી પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ગુન્હો કર્યો.

તા.૮.૨.૧૮ : નો બનાવ ભુજ શહેરના ઇન્દિરા પાર્કના જાહેર રોડ પર મહમદ સીધિક ભચુભાઇ માંજોઠી રહે,પોલીસ ચોકીની બાજુમાં કેમ્પ એરિયા...

શ્રી. હસમુખ પટેલ IPS અધિક નિયામક લાંચરૂશવંત વિરોધી બિયુરો ગુજરાત રાજ્ય દ્વારા પ્રજામાં ભ્રષ્ટાચાર નાબુદી અંગેનો લોક દરબાર ભુજ મધ્યે વાગડબે ચોવીસી સમાજવાડી હોલમાં યોજાયો.

કે.એચ.ગોહિલ જણાવ્યુ કે, કચ્છના નાગરિકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવૈયાનો આભાર માન્યો હતો.એન્ટિકરપશન બ્યુરોની કામગીરી પારદર્શકથી નાગરિક લાંચરૂશવંત વિરોધી બ્યુરો પરસ્પર સાથે...

જિલ્લા આરોગ્ય શાખાના પ્રિંન્ટિંગ તેમજ ફલેક્ષ બેનરની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરનાર અધિકારી તેમજ કર્મચારી સામે પગલાં લેવા બાબતે તથા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા અંગે જિલ્લા વિકાસઅધિકારી શ્રીને રજૂઆતો કરાઇ.

હેમેન્દ્રભાઈ જણસારી, જિલ્લા આરોગ્ય શાખાના પ્રિંન્ટિંગ,તેમજ ફ્લેક્ષ બેનરની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરનાર, અધિકારી,કર્મચારી, સામે પગલાં લેવા બાબત તથા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા...