ભુજની બકાલી કોલોનીમાં રહેતી મહિલા કે જે છેલ્લા ૨૨ વર્ષથી માનસિક ત્રાસનો ભોગ બની રહી છે તેના દ્વારા ન્યાયની માંગ કરાઇ .
ભુજ શહેરમાં બકાલી કોલોનીમાં રહેતી રૂકિયાબાઈની છેલ્લા ૨૨ વર્ષી જિંદગી બરબાદ થતી હતી. રૂકિયાબાઈના જણાવ્યા અનુસાર શહેરમાં આવેલા સરપટ ગેટ...